Not Set/ શ્રાવણ મહિનાના સોમવારે શીવને આ ચીજો અર્પણ કરશો તો થશે બેડો પાર, દરેક રાશિના જાતક વાંચે

  અમદાવાદ. શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહી છે. શ્રાવણના પહેલાં જ સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરેક રાશિના જાતકોએ સુખી થવા શું કરવું તેના ઉપાયો અહીં બતાવવામાં આવ્યાં છે. રાશિના જાતકો દર સોમવારે ભગવાન શીવને નીચે જણાવેલ ચીજો અર્પણ કરશે તો તેમની બાકીની જીંદગી સુખી અને સંપન્ન જશે. જાણો કઈ રીતે કરશો અભિષેક? ભગવાન […]

Top Stories India Navratri 2022

 

અમદાવાદ.

શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહી છે. શ્રાવણના પહેલાં જ સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરેક રાશિના જાતકોએ સુખી થવા શું કરવું તેના ઉપાયો અહીં બતાવવામાં આવ્યાં છે. રાશિના જાતકો દર સોમવારે ભગવાન શીવને નીચે જણાવેલ ચીજો અર્પણ કરશે તો તેમની બાકીની જીંદગી સુખી અને સંપન્ન જશે.

જાણો કઈ રીતે કરશો અભિષેક?

ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે જ્યોતિષ મુજબ શિવનાં પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, લઘુ રુદ્રીથી અભિષેક કરો. શિવને બીલીપત્ર, ધતુરાના ફૂલ,ક્નેરના ફૂલ, બેલફળ, ભાંગ ચડાવીને પૂજન કરો.

મેષ – મધ, ગોળ, શેરડીનો રસ. લાલ ફૂલ ચડાવો.

વૃષભ – કાચું દૂધ,દહીં,સફેદ ફૂલ ચડાવો

મિથુન–લીલા ફળોનો રસ, મગફળી, બીલીપત્રનું અર્પણ કરો.

કર્ક – કાચું દૂધ,માખણ, મગફળી, બીલીપત્ર ચડાવો

સિંહ –મધ,ગોળ,શુદ્ધ ઘી, લાલ ફૂલને અર્પણ કરો.

કન્યા – લીલા ફળોનો રસ,બીલીપત્ર, મગફળી, લીલા અને આકાશી ફૂલ અર્પણ કરો.

તુલા –દૂધ,દહીં,ઘી,માખણ,મીસરી ચડાવો.

વૃશ્ચિક –મધ, શુદ્ધ ઘી, ગોળ, બીલીપત્ર, લાલ ફૂલ અર્પણ કરો.

ઘન – શુદ્ધ ઘી, મધ, મીસરી,બદામ, પીળા ફૂલ,પીળા ફળ અર્પણ કરો.

મકર – સરસોનું તેલ,તલનું તેલ,કાચું દૂધ,જાંબુ,આકાશી ફૂલ ચડાવો.

કુંભ – કાચું દૂધ,સરસોનું તેલ, તલનું તેલ,આકાશી ફૂલ ચડાવો.

મીન – શેરડીનો રસ, મધ,બદામ,બીલીપત્ર,પીળા ફૂલ,પીળા ફળ અર્પણ કરો.