Surendranagar News/ સુરેન્દ્રનગરમાં ખાનગી બસમાંથી મિશ્ર ધાતુના પાર્સલની ચોરી

ખાનગી બસના જે તે કર્મીને ચોરીની જાણ થતાં તેને કાર્ગો કંપનીને જાણ કરી હતી.

Top Stories Gujarat Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગરમાં (Surendranagar) ખાનગી બસ(Bus)માંથી મિશ્ર ધાતુના પાર્સલ(Parcel)ની ચોરી (Theft) થતાં દોડધામ મચી ગઈ છે. જેમાં રૂપિયા 12.50 લાખની કિંમતના 52 કિલો ચાંદી, મિશ્ર ધાતુના પાર્સલ ચોરી થઈ જતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

7 tips to prevent parcel theft - ADT Security NZ

સુરેન્દ્રનગર જીલ્લામાં લીંબડી હાઈવે પર આવેલી હોટલ પર ઉભેલી ટ્રાવેલ્સમાંથી મિશ્ર ધાતુની ચોરી થતાં કાર્ગો કંપનીના માલિકે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખાનગી બસમાંથી મિશ્ર ધાતુના પાર્સલની અજાણ્યા ઇસમ દ્વારા 2 પાર્સલોની ચોરી કર્યાનું સામે આવ્યું છે, જેમાં રૂપિયા 12.50 લાખની કિંમતના 52 કિલો ચાંદી, મિશ્ર ધાતુના પાર્સલ ચોરાયા છે. રાજકોટ(Rajkot)થી કાર્ગો કંપનીએ મધ્યપ્રદેશના રતલામ ખાતે પાર્સલ મોકલ્યા હતા.

Police warn UK shoppers over 'porch pirates' stealing parcels from  doorsteps | Online shopping | The Guardian

ખાનગી બસના જે તે કર્મીને ચોરીની જાણ થતાં તેને કાર્ગો કંપનીને જાણ કરી હતી. કાર્ગો કંપનીના માલિક દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આખરે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના iPhone ચોરી કરનાર ઝડપાયો

આ પણ વાંચો:દેવ ગ્રુપની ઇન્કમ ટેક્સ સમક્ષ 150 કરોડની કરચોરીની કબૂલાત

આ પણ વાંચો:ઊંઝાની કર્ણાવતી સોસાયટીમાં ચોરીની ઘટના, હ્યુમન ફેસ ડિટેક્શન કેમેરાવાળા મકાનમાં તસ્કરો ત્રાટક્યાં