કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 08 માર્ચ ફાગણ સુદ નોમ શનિવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 06.55 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.45 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શ્રી રામ નામની માળા કરવી.
નોમની સમાપ્તિ : સવારે ૦૮:૧૪ સુધી
- તારીખ :- ૦૮-૦૩-૨૦૨૫, શનિવાર / ફાગણ સુદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૮:૨૪ થી ૦૯:૫૩ |
લાભ | ૦૨:૧૯ થી ૦૩:૪૮ |
અમૃત | ૦૩:૪૮ થી ૦૫.૧૬ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૪૫ થી ૦૮:૧૬ |
શુભ | ૦૯:૪૭ થી ૧૧:૧૯ |
અમૃત | ૧૧:૧૯ થી ૧૨:૫૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધન સંબંધી કાર્ય ઉકેલાય.
- કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
- મિત્રોની મદદ મળે.
- રોકાણ કરવાથી લાભ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- જમીન મકાનથી ફાયદો થાય.
- સરકારી સત્તાનો લાભ મળશે.
- પિતાનો સહયોગ અને સાથ મળશે.
- સફળતા મળવાના સંકેત છે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- મહત્વપૂર્ણ કામમાં અવરોધો આવશે.
- સહયોગીઓ સાથે તાલમેલ જાળવી રાખો.
- વેપારમાં આવક પ્રયાસો સફળ થશે.
- ખોટા વિચારો ન કરવા.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- સંબંધો વધુ મધુર બનશે.
- પર્યટન સ્થળ પર ફરવા જઈ શકો.
- ધારેલ કાર્ય પૂર્ણ થાય.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- ભારે ખોરાક ટાળો.
- અનિદ્રા અને થાકની ફરિયાદ રહે.
- કોઈ ઉપર જલ્દી વિશ્વાસ ન મૂકવો.
- કિંમતી વસ્તુ ખોવાઈ શકે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- લાભકારક દિવસ રહે.
- વેપારમાં બેદરકારી ન રાખવું.
- તમારા માટે પૂરતો સમય મળે.
- તમારું સન્માન થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- તમારી ખામીઓને બીજાની સામે ન આવવા દો.
- મોજ મજામાં દિવસ જાય.
- મનને શાંતિ જણાય.
- ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- તમારી આવડતથી ફાયદો થાય.
- કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
- વેપારમાં કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડશે.
- બીમારી પર ખર્ચ કરવો પડી શકે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- લોકોના ગુસ્સા અને તિરસ્કારનો સામનો કરવો પડે.
- વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ઓછો રહેશે.
- માનસિક થાક લાગે.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- સામાજિક કાર્યપૂર્ણ થાય.
- માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
- પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે.
- મિત્રને કારણે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પતિ-પત્ની વચ્ચે સુખ અને સહયોગ રહેશે.
- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
- કેટલીક મોટી સિદ્ધિઓના સંકેતો છે.
- કામનો બોજો ઓછો થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- તમારી હિંમત જોઈને દુશ્મનોનું દિલ હચમચી જશે.
- મહત્વપૂર્ણ કાર્યનું નેતૃત્વ કરવાની તક મળશે.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- બીજા લોકોની કદર કરવી.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:ભૂમિ દોષ હોય તો ઘરમાં ઘટે છે આ અશુભ ઘટનાઓ…
આ પણ વાંચો:જાણો આત્મહત્યા પાછળ ગ્રહોની ભૂમિકા! લગ્ન પહેલા કુંડળી મેળાપ કેટલું જરૂરી?
આ પણ વાંચો:ક્યારેય કોઈના હાથમાં ન મૂકો આ 5 વસ્તુઓ, લક્ષ્મીજી રીસાઈ જશે