Not Set/ Video: કેસરબાગ નજીકથી ગાંજા સાથે ઝડપાઇ મહિલા

મોરબી, મોરબીના કેસરબાગ નજીકથી ગાંજા સાથે વાંકાનેરના હસનપર ગામની મહિલા ઝડપાઈ છે.480 ગ્રામ ગાંજા સાથે એસઓજીએ મહિલાને ઝડપી પાડી હતી. મદિના યુનુસ સમયપોત્રા નામની મહિલા ગેરકાયદેસર કેફી પદાર્થ ગાંજો લઈને જતી હતી ત્યારે ઝડપી લીધી હતી.480 કિલોગ્રામ ગાંજો,ઉપરાંત ત્રણ હજાર સાતસો ત્રીસના મુદ્દામાલ સાથે મહિલાને ઝડપી લીધી હતી.એસઓજી ટીમે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી […]

Top Stories Gujarat Others Videos

મોરબી,

મોરબીના કેસરબાગ નજીકથી ગાંજા સાથે વાંકાનેરના હસનપર ગામની મહિલા ઝડપાઈ છે.480 ગ્રામ ગાંજા સાથે એસઓજીએ મહિલાને ઝડપી પાડી હતી. મદિના યુનુસ સમયપોત્રા નામની મહિલા ગેરકાયદેસર કેફી પદાર્થ ગાંજો લઈને જતી હતી ત્યારે ઝડપી લીધી હતી.480 કિલોગ્રામ ગાંજો,ઉપરાંત ત્રણ હજાર સાતસો ત્રીસના મુદ્દામાલ સાથે મહિલાને ઝડપી લીધી હતી.એસઓજી ટીમે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.