Not Set/ મોરબી/ માળીયા મિંયાણા પાસે અકસ્માતમાં બે લોકોનાં ઘટના સ્થળે જ કરૂણ મોત

ફરી ગુજરાતનાં રોડ રક્ત રંજીત જોવામાં આવ્યા છે. મોરબી જીલ્લાનાં કચ્છ હાઇવે પર આવેલા માળીયા મિંયાણામાં અકસ્માતની ઘટનામાં 2 લોકોનાં મોત નિપજ્યા છે. મોરબીના માળીયા મિંયાણાનાં ખીરઈના પાટીયા પાસે ટ્રેલર ચાલકે શ્રમિકને કચડી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી […]

Gujarat Rajkot Others

ફરી ગુજરાતનાં રોડ રક્ત રંજીત જોવામાં આવ્યા છે. મોરબી જીલ્લાનાં કચ્છ હાઇવે પર આવેલા માળીયા મિંયાણામાં અકસ્માતની ઘટનામાં 2 લોકોનાં મોત નિપજ્યા છે.

મોરબીના માળીયા મિંયાણાનાં ખીરઈના પાટીયા પાસે ટ્રેલર ચાલકે શ્રમિકને કચડી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.