Not Set/ IndVsAus/ ભારતે પ્રથમ બેટીંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 340 રનની ધૂંઆધાર પારી રમી

આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન ડેની શ્રેણીની બીજી વન ડે રમાઇ રહી છે.  પ્રથમ વન ડે જીતી ચૂકેલી ઓસ્ટ્રેલિયાએ હુંકાર કર્યો કે, રાજકોટ વન ડે જીતીને તેઓ શ્રેણીવિજય કરશે. બીજી તરફ રાજકોટ વન ડે જીતી શ્રેણી 1-1 થી બરાબર કરવા માટે ટીમ ઈન્ડિયાએ પણ કમર કસી છે. આજના મેચમાં ઓસ્ટ્રેલિયાએ […]

Uncategorized

આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન ડેની શ્રેણીની બીજી વન ડે રમાઇ રહી છે.  પ્રથમ વન ડે જીતી ચૂકેલી ઓસ્ટ્રેલિયાએ હુંકાર કર્યો કે, રાજકોટ વન ડે જીતીને તેઓ શ્રેણીવિજય કરશે. બીજી તરફ રાજકોટ વન ડે જીતી શ્રેણી 1-1 થી બરાબર કરવા માટે ટીમ ઈન્ડિયાએ પણ કમર કસી છે.

આજના મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ લીધી હતી. આપને જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયામાં રિષભ પંતની જગ્યાએ મનિષ પાન્ડેનો જ્યારે શારદુલ ઠાકુરની જગ્યાએ નવદીપ સૈનીનો ટીમમાં સમાવેશ કરાયો છે. ભારતે પ્રથમ દાવ લેતા ઓસ્ટ્રેલીયાને જીત માટે 341 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

ભારતને પ્રથમ બેટીંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 340 રનની ધૂંઆધાર પારી રમી હતી. આવુ છે ભારતની પારીનું આજનું સ્કોર બોર્ડ………….

જુઓ આજનાં મોચમાં ભારતની પારી પર આ ખાસ અહેવાલ……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.