Not Set/ મોરબીમાં રહેતા યુવાનને હની ટ્રેપમાં ફસાવી રૂ.10 લાખ પડાવી લીધા

મોરબી, મોરબીમાં રહેતા યુવાનને હની ટ્રેપમાં ફસાવી રૂ.10 લાખ પડાવી લીધા. વધુ ૧૫ લાખ રૂપિયાની માંગણી કરતા હની ટ્રેપના ભોગ બનનાર યુવાને મોરબી એ ડિવિઝનમાં ચાર વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ એક ગોડાઉનમાં બોલાવીને મહિલા સહિત ત્રણ શખ્સો હતા. જેમને મહિલાએ અસિલ વિડિયો બનાવીને ફસાવ્યા હતા. જો કે એવું પણકહ્યું હતું કે […]

Top Stories Gujarat Others Videos

મોરબી,

મોરબીમાં રહેતા યુવાનને હની ટ્રેપમાં ફસાવી રૂ.10 લાખ પડાવી લીધા. વધુ ૧૫ લાખ રૂપિયાની માંગણી કરતા હની ટ્રેપના ભોગ બનનાર યુવાને મોરબી એ ડિવિઝનમાં ચાર વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ એક ગોડાઉનમાં બોલાવીને મહિલા સહિત ત્રણ શખ્સો હતા. જેમને મહિલાએ અસિલ વિડિયો બનાવીને ફસાવ્યા હતા. જો કે એવું પણકહ્યું હતું કે જો પૈસા નહિં આપોતો વિડીયો વાયરલ કરી દેયશું. જો કે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.