Interesting/ છોકરા ના મુંડન સમારોહમાં રડવા લાગી માતા, જોઇલો તમે પણ….

આ વીડિયોને અત્યાર સુધીમાં 43 મિલિયનથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. આ સાથે જ વીડિયો પર 2.7 મિલિયન લાઈક્સ પણ મળી છે.

Ajab Gajab News
Untitled 282 12 છોકરા ના મુંડન સમારોહમાં રડવા લાગી માતા, જોઇલો તમે પણ....

સોશિયલ મીડિયા  પર  આવા વિડીયો  અનેક વાર વાયરલ થતા હોય છે .  ક્યારેક  આ વીડિયો એટલો વાયરલ થતા હોઈ છે જે લાખો  કરોડોમાં  જોવા મળતા હોય છે .  ત્યારે એક એવો જ આ વીડિયો  વર્ષો જૂની હિંદુ પરંપરા મુજબ તેમના પુત્રને મુંડન કરાવતા જોવું એ તેમના માટે હદયદ્રાવક ક્ષણ નો જોવા મળી રહ્યો છે .  વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું ‘જ્યારે મારા હેરકટ ખરાબ થયા ત્યારે પણ ક્યારેય આટલું દુ:ખ નથી થયુ.

https://www.instagram.com/reel/CPVdGNunumi/?utm_source=ig_embed&ig_rid=39babe46-dde2-428a-8a11-48638ce7e63e

ઉલ્લેખનીય છે કે મુંડન વિધિ એક મહત્વપૂર્ણ હિંદુ પરંપરાનો એક ભાગ છે, જેમાં જન્મ પછી પ્રથમ વખત બાળકના માથાનું મુંડન કરવામાં આવે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેના મુંડન દરમિયાન બાળક મોબાઈલ ફોનમાં કાર્ટૂન જોતો જોવા મળી રહ્યો છે. આ જોઈને તેની માતા ભાવુક થતી જોવા મળે છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 43 મિલિયનથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. આ સાથે જ વીડિયો પર 2.7 મિલિયન લાઈક્સ પણ મળી છે.ચવર્ષો જૂની હિંદુ પરંપરા મુજબ તેમના પુત્રને મુંડન કરાવતા જોવું એ તેમના માટે હદયદ્રાવક ક્ષણ હતી.