Gujarat/ સાંસદ ભરતસિંહ ડાભીએ PM મોદીને આ અંગે લખ્યો પત્ર,જાણો

ગુજરાતમાં હાલ ચૂંટણીની સીઝન પૂર બહાર ખીલી ઉઠી છે,હાલ રાજ્યમાં ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે, ત્યારે સાંસદ ભરતસિંહ ડાભીએ PM મોદીને આ મામલે લખ્યો છે

Top Stories Gujarat
3 14 સાંસદ ભરતસિંહ ડાભીએ PM મોદીને આ અંગે લખ્યો પત્ર,જાણો
  • સાંસદ ભરતસિંહ ડાભીએ PM મોદીને લખ્યો પત્ર
  • ચરાડા સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેવા આપ્યું આમંત્રણ
  • 15 નવેમ્બરે સ્નેહ મિલન સમારોહનું કરાયું આયોજન
  • સ્વ. માનસિંહ પટેલની જન્મ જયંતિ નિમિત્તે સ્નેહ મિલન
  • અર્બુદા સેનાએ સ્નેહ મિલનનું કર્યું છે આયોજન
  • સ્વ.માનસિંહ પટેલે દૂધસાગર ડેરીની કરી હતી સ્થાપના
  • અર્બુદા સેનાના સંમેલનને સાંસદ ભરતસિંહ ડાભીએ આપ્યું સમર્થ

ગુજરાતમાં હાલ ચૂંટણીની સીઝન પૂર બહાર ખીલી ઉઠી છે,હાલ રાજ્યમાં ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે, ત્યારે સાંસદ ભરતસિંહ ડાભીએ PM મોદીને આ મામલે લખ્યો છે. આ પત્રમાં તેમણે ચરાડા સ્નેહ મિલન સમારોહમાં નરેન્દ્ર મોદીને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે. આ સ્નેહ મિલન 15 નવેમ્બરના રોજ રાખવામાં આવ્યું છે. આ દિવસે સ્વ.માનસિંહ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમનનું આયોજન કરવામાં આ્યું છે. અર્બુદા સેનાએ સ્નેહ મિલનનું કર્યું છે આયોજન. આ કાર્યક્રમમાં અર્બુદા સેનાએ સમર્થન આપ્યું છે.

 

4 15 સાંસદ ભરતસિંહ ડાભીએ PM મોદીને આ અંગે લખ્યો પત્ર,જાણો

ઉલ્લેખનીય છે કે સ્વ માનસિંહ પટેલે દૂધ સાગર  ડેરીની કરી હતી આ કાર્યક્મમાં નરેન્દ્ર મોદી ઉપસ્થિતિ રહેશે કે કેમ તે અંગેની માહિતી પ્રાપ્ત થઇ નથી.