Not Set/ ઓરિસ્સાના ચાંદીપુર ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે સ્વદેશી સફળ પરીક્ષણ

ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ડિયન એરફોર્સે સ્વદેશી સફળ પરીક્ષણ કર્યું છે.ઓરિસ્સાના ચાંદીપુર ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતેથી શુક્રવારે આ પરીક્ષણ કરાયું હતું. આ બોમ્બને સ્માર્ટ એન્ટી-એરફિલ્ડ વેપન કહેવામા આવે છે. ઈન્ડિયન એરફોર્સના વિમાનમાંથી આ બોમ્બનો પ્રહાર કરાતા તેને નેવિગેશન સિસ્ટમથી દિશાસૂચન અપાય છે. સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ગ્લાઈડ બોમ્બે 70 કિમી જેટલા […]

Top Stories

ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ડિયન એરફોર્સે સ્વદેશી સફળ પરીક્ષણ કર્યું છે.ઓરિસ્સાના ચાંદીપુર ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતેથી શુક્રવારે આ પરીક્ષણ કરાયું હતું. આ બોમ્બને સ્માર્ટ એન્ટી-એરફિલ્ડ વેપન કહેવામા આવે છે. ઈન્ડિયન એરફોર્સના વિમાનમાંથી આ બોમ્બનો પ્રહાર કરાતા તેને નેવિગેશન સિસ્ટમથી દિશાસૂચન અપાય છે.

સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ગ્લાઈડ બોમ્બે 70 કિમી જેટલા દૂરના ટાર્ગેટને સંપૂર્ણ ચોક્કસતા સાથે પાર પાડ્યું હતું. ડીઆરડીઓના રિસર્ચ સેન્ટર ઈમારાત અને અન્ય પ્રયોગશાળાઓ તથા IAFના સહયોગ સાથે આ બોમ્બનો વિકાસ કરાયો છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારામને ગ્લાઈડ બોમ્બના સફળ પરીક્ષણ બદલ આઈએએફની ટીમ અને ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતાં.