દિલ્લી
આ વર્ષે દિલ્લીમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી છે. હજારો લોકોએ શેલ્ટર હોમનો આશરો લીધો છે. દિલ્લી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીએ જોર પકડ્યું છે.
12 trains to Delhi running late due to fog/ poor visibility pic.twitter.com/xv4lam1usj
— ANI (@ANI) January 3, 2019
ધુમ્મસના લીધે ગઈ કાલની જેમ આજે પણ ૧૨ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે.
