દિલ્લી
ઉત્તર ભારતમાં ઠંડી દિવસે-ને-દિવસે કાતિલ બનતી હાય છે. ગુજરાત અને રાજસ્થાનમાં પણ ઠંડીનું મોજું ફરી ઉઠ્યું છે. દિલ્લીમાં ઠંડીના લીધે હજારો લોકોએ શેલ્ટર હોમમાં આશરો લીધો છે.
14 trains to Delhi running late due to fog conditions/ low visibility
— ANI (@ANI) January 8, 2019
દિલ્લીમાં ઠંડીના લીધે વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ પણ વધી જાય છે. ધુમ્મસના લીધે આ દિલ્લીમાં ૧૪ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે.
