Not Set/ આકાશ અંબાણીની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ ગોવામાં,જુઓ કોણ છે આ અંબાણી પરિવારની પુત્રવધુ

ગોવા ભારતના સૌથી ધનવાન વ્યક્તિમાના  એક એવા  મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી અને અને અંબાણી પરિવારની પુત્રવધુ શ્લોકા મહેતાની ગોવામાં પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી. આ ઇવેન્ટ તાજ એક્ઝોટીકા રીઝોર્ટ એન્ડ સ્પામાં કરવામાં આવી હતી. શનિવારે સાંજે ૬ : ૧૫ વાગ્યે આકાશ અને શ્લોકા જીવા સ્પા પહોંચ્યા હતા. જ્યાં ફૂલોથી સજાવેલા સતેજ ઉપર ૮ મિનિટ […]

Top Stories
shloka aakash ambani આકાશ અંબાણીની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ ગોવામાં,જુઓ કોણ છે આ અંબાણી પરિવારની પુત્રવધુ

ગોવા

ભારતના સૌથી ધનવાન વ્યક્તિમાના  એક એવા  મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી અને અને અંબાણી પરિવારની પુત્રવધુ શ્લોકા મહેતાની ગોવામાં પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી. આ ઇવેન્ટ તાજ એક્ઝોટીકા રીઝોર્ટ એન્ડ સ્પામાં કરવામાં આવી હતી.

SHLOKAAA આકાશ અંબાણીની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ ગોવામાં,જુઓ કોણ છે આ અંબાણી પરિવારની પુત્રવધુ

Image result for pre engagement pic of akash ambani and shloka mehta

Related image

Related image

શનિવારે સાંજે ૬ : ૧૫ વાગ્યે આકાશ અને શ્લોકા જીવા સ્પા પહોંચ્યા હતા. જ્યાં ફૂલોથી સજાવેલા સતેજ ઉપર ૮ મિનિટ તે બંનેએ  ફોટોશૂટ કરાયું અને ત્યારબાદ આકાશે બધા વચ્ચે શ્લોકા મહેતાને પ્રપોઝ કર્યો અને જેનો તેણે સ્વીકાર કર્યો. ત્યારબાદ એક ડાન્સ પાર્ટી રાખી હતી. આ એવેન્તમાં શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના નજીકના સંબંધીને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે આકાશ-શ્લોકાની સગાઇ મુંબઈમાં યોજાશે જો કે હજુ સુધી અંબાણી પરિવાર સ્વર ફાઈનલ ડેટ જાહેર નથી કરાઈ.

Image result for ambani family

૨૬ વર્ષીય આકાશ અંબાણી મુકેશ અને નીતા અંબાણીનો મોટો પુત્ર છે. ઈશા તેની જુડવા બહેન છે અને અનંત અંબાણી તેમનો નાનો ભાઈ છે.

Related image

Image result for akash ambani wife

અબજોપતિ  પરિવારમાં પુત્રવધુ બનીને આવનાર શ્લોકા મહેતા રસૈલ મહેતાની દીકરી છે. અંબાણી પરિવાર  અને મહેતા પરિવાર એકબીજા ને ઘણી સારી  રીતે ઓળખે છે. આકાશ અને શ્લોકા બાળપણથી ઇન્ટરનેશનલ સ્કુલમાં સાથે ભણ્યા છે .

આકાશે રોડ આઈલેન્ડ, અમેરિકા સ્થિત બ્રાઉન યુનિવર્સીટીમાં ઇકોનોમિકસમાં બેચલર ડીગ્રી લીધી છે હાલ તે રિલાયન્સ ગ્રુપમાં ટેલીકોમ વેન્ચર રિલાયન્સ જિયોમાં અગ્રેસર છે.

Image result for shloka mehta

શ્લોકા મહેતાના પિતા હીરા કારોબારી છે તેઓ બ્લ્યુ ડાયમન્ડના પ્રમુખ છે. તેમની ગણતરી હાલ દેશના ટોપ-૬ હીરાના કારોબારીમાં કરવામાં આવે છે.

Image result for shloka mehta

શ્લોકા મહેતાના રસૈલ અને મોનાના ત્રણ બાળકોમાંથી સૌથી નાની છે. શ્લોકાએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં ૨૦૦૯માં અભ્યાસ પૂરો કર્યા બાદ અમેરિકામાં આવેલી પ્રિન્સટન યુનિવર્સીટીમાં માનવ વિજ્ઞાન અને લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ અને પોલીટીકલ સાયન્સમાં લો ક્ષેત્રે માસ્ટર ડીગ્રી લીધી છે.

જુલાઈ ૨૦૧૪થી તે તેના બ્લ્યુ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે. ઉપરાંત તે કન્ટેન્ટફોરની કો-ફાઉન્ડર પણ છે જે એનજીઓને તેની જરૂરરિયાત પ્રમાણે વોલીયન્ટર્સની વહેચણી કરે છે.