સતત વધી રહેલી મોંઘવારીથી સામાન્ય જનતાને રાહત મળે એ હેતુસર મોદી સરકાર એક પુખ્ત વ્યવસ્થા કરવા જઈ રહી છે. આ વ્યવસ્થાથી ના માત્ર મોંઘવારી પર લગામ કસવામાં આવશે, પણ શાકભાજી અને કઠોળના વધી રહેલી ભાવોની કિંમત પર પણ અંકુશ લાવી શકાશે. આ માટે કેન્દ્ર સરકાર એક ‘ઓટોમેટિક સિસ્ટમ’ લાવવાની યોજના બનાવી રહી છે. જેના માધ્યમથી મોંઘવારીને અંકુશમાં લાવી શકાશે.
Not Set/
મોંઘવારી પર લગામ લગાવવા માટે આવશે ઓટોમેટીક સિસ્ટમ, જાણો આ સિસ્ટમ વિશે
સતત વધી રહેલી મોંઘવારીથી સામાન્ય જનતાને રાહત મળે એ હેતુસર મોદી સરકાર એક પુખ્ત વ્યવસ્થા કરવા જઈ રહી છે. આ વ્યવસ્થાથી ના માત્ર મોંઘવારી પર લગામ કસવામાં આવશે, પણ શાકભાજી અને કઠોળના વધી રહેલી ભાવોની કિંમત પર પણ અંકુશ લાવી શકાશે. આ માટે કેન્દ્ર સરકાર એક ‘ઓટોમેટિક સિસ્ટમ’ લાવવાની યોજના બનાવી રહી છે. જેના માધ્યમથી […]
