Not Set/ કાશ્મીરના શોપિયામાં ભારતીય સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા

દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સોમવારે સાંજે આતંકીઓ અને ભારતીય સેનાના જવામો સાથે અથડામણ થઈ હતી. જેમા ભારતીય સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. હાલ પણ એક આતંકીના ઘટના સ્થેડળે ફસાયેલો હોવાની માહીતી છે. મહત્વનું છે કે, આ ઘટનામાં એક જવાન ઘાયલ થયો છે. ઉલેલખનીય છે કે, સોપિયા જિલ્લાના બટમુરાન ગામમાં 3 આતંકીઓ છુપાયા હોવાની […]

India
terror 1487819490 કાશ્મીરના શોપિયામાં ભારતીય સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા

દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સોમવારે સાંજે આતંકીઓ અને ભારતીય સેનાના જવામો સાથે અથડામણ થઈ હતી. જેમા ભારતીય સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. હાલ પણ એક આતંકીના ઘટના સ્થેડળે ફસાયેલો હોવાની માહીતી છે.

મહત્વનું છે કે, આ ઘટનામાં એક જવાન ઘાયલ થયો છે. ઉલેલખનીય છે કે, સોપિયા જિલ્લાના બટમુરાન ગામમાં 3 આતંકીઓ છુપાયા હોવાની સુચના મળતા 44 રાષ્ટ્રીય રાઈફલ્સ, 14 બટાલિયન સી.આર.પી.એફ અને એસઓજીકી વિસ્તારની નાકા બંધી કરવામાં આવી હતી અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.