Not Set/ કાર્તિક પૂર્ણિમા : આંતરરાષ્ટ્રીય રેતી કલાકારે બીચના કિનારે શિલ્પ બનાવીને આપ્યો કઈક આવો મેસેજ

આંતરરાષ્ટ્રીય રેતી કલાકર સુદર્શન તેમની રેતીની કલાથી માત્ર ભારત જ નહી પરંતુ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. https://twitter.com/sudarsansand/status/1065772411545575425 International sand artist Sudarsan Pattnaik created a sand sculpture of traditional Boita (boat) with the message, 'Welcome to Odisha, Hockey Men's World Cup 2018"at Puri Beach in Puri, Odisha. #KartikaPurnima pic.twitter.com/AEM3D9PVUx — ANI (@ANI) November 23, 2018 સુદર્શન […]

Top Stories India

આંતરરાષ્ટ્રીય રેતી કલાકર સુદર્શન તેમની રેતીની કલાથી માત્ર ભારત જ નહી પરંતુ દેશ વિદેશમાં પ્રખ્યાત છે.

https://twitter.com/sudarsansand/status/1065772411545575425

સુદર્શન પત્ત્નાયકે પૂરીના દરિયા કિનારે ખુ જ સુંદર રેતીમાંથી શિલ્પ બનાવ્યું છે. જેમાં તેમણે હેપ્પી કાર્તિક પૂર્ણિમા અને મેન્સ હોકી ટીમને સંબોધીને લખ્યું છે.

સુદર્શને  ‘Welcome to Odisha, Hockey Men’s World Cup 2018″ નું સુંદર રેતીમાંથી શિલ્પ બનાવ્યું છે.

કાર્તિક પૂર્ણિમામાં હોય છે આટલી વસ્તુઓનું મહત્વ 

કારતક માસના શુક્લ પક્ષની પૂનમને કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મના પ્રમાણે કાર્તિક પૂર્ણિમા ઉપર સ્નાન,દાનતેમજ પૂજા-પાઠ નું ઘણું મહત્વ માનવામાં આવે છે. .

આ પુર્ણિમાને ઘણી જગ્યા ઉપર ત્રિપુરી પૂર્ણિમા પણ કહેવા માં આવે છે,પુરાણોના પ્રમાણે આ દિવસે મહાદેવ એ ત્રિપુરાસુર નામના અસૂરનો વધ કર્યો હતો. આજ કારણથી એને ત્રિપુરી પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે ધ્યાન, ધર્મ,દાન, સ્નાન વગેરે કરવામાં આવે છે. દાન-પુણ્ય કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે