Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ મોહન ભાગવત : ફેસબુક અને ટ્વીટર પર ક્યારેય નહિ બનાવું મારું એકાઉન્ટ

 નવી દિલ્લી, આજના જમાનામાં સામાન્ય  માણસથી લઈને દરેક નેતા સોશિયલ મીડિયામાં પોતાનું સ્થાન બનાવવા માટે પ્રયત્નો કરો રહ્યા છે. તેવામાં બીજી તરફ આરએસએસ સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, હું ક્યારેય ફેસબુક કે ટ્વીટર પર એકાઉન્ટ નહિ બનાવું. સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવાથી માણસ અહંકારી બની જાય છે. જો કે તેમણે એ પણ કહ્યું કે, સોશિયલ […]

March 20, 2018March 21, 2018mantavya
India

 નવી દિલ્લી,

આજના જમાનામાં સામાન્ય  માણસથી લઈને દરેક નેતા સોશિયલ મીડિયામાં પોતાનું સ્થાન બનાવવા માટે પ્રયત્નો કરો રહ્યા છે. તેવામાં બીજી તરફ આરએસએસ સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, હું ક્યારેય ફેસબુક કે ટ્વીટર પર એકાઉન્ટ નહિ બનાવું.

સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવાથી માણસ અહંકારી બની જાય છે. જો કે તેમણે એ પણ કહ્યું કે, સોશિયલ મીડિયા વાપરવું એ કોઈ ખરાબ વસ્તુ નથી.

આરએસએસના નેતાએ કહ્યું કે ‘ ખાનગી સ્તરે પોતે પ્રમોશન કરવું તેનું એક મર્યાદિત મહત્વ છે. જયારે સંગઠન માટે આ સ્તર ઘણું ફાયદાકારક છે. આ જ કારણોના લીધે ટ્વીટર અને ફેસબુક પર આરએસએસનું એકાઉન્ટ છે પણ મારું નથી અને મારું એકાઉન્ટ ક્યારેય બનશે પણ નહિ. ‘

તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૪માં ભાજપને મળેલી જીતમાં મહત્વની ભૂમિકા સોશિયલ મીડિયાને મનાય છે. આ જોઇને બીજી પાર્ટીઓએ પણ મીડિયાને પોતાના પ્રચાર-પ્રસાર માટેનું સાધન બનાવી દીધું હતું. જો કે આ દરમ્યાન ભાજપ પર એકાઉન્ટ દ્વારા ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ પણ લાગ્યો હતો.

 મોહન ભાગવતના વિચાર પ્રમાણે સોશિયલ મીડિયામાં રાજનૈતિક પાર્ટીઓનું એકાઉન્ટ બનાવવાથી તેમને ઘણો ફાયદો થાય છે પરંતુ આ પ્લેટફોર્મનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. મીડિયા એક ઉપયોગી સાધન છે પણ તેનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે જ કરવો જોઈએ. આપણે ટેકનોલોજીના ગુલામ ન બનવું જોઈએ પણ વપરાશ મુજબનો જ ઉપયોગ કરવો જોઈએ.

ઉપરાંત તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા વ્યક્તિને અહંકારી બનાવી દે છે. સોશિયલ મીડિયાનો મતલબ એવો થાય કે માત્ર મારું. મારે દરેક સમસ્યા પર પોતાના વિચાર રજુ કરવા પડશે.

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર વારંવાર પોસ્ટ ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. જે મારું મીડિયાથી  દૂર રહેવાનું બીજું એક કારણ છે.

Post navigation

સલમાનની આ હિરોઈન પાસે ચા પીવાના પણ પૈસા નથી કારણ જાણશો તો ચોંકી જશો
વિશ્વ ચકલી દિવસ : આ ગામના યુવાનોએ દુર્લભ ચકલીઓ માટે કર્યું કઈક આવું

More Posts

Amritpal Singh

new video/ અમૃતપાલ સિંહે ફરી વીડિયો જાહેર કર્યો, ‘ધરપકડથી ડરતો નથી અને….

March 30, 2023garima rao

સાયબર ક્રાઇમ/ લો બોલો.. હેકરોએ કંઈ નહીં તો એમ્બ્યુલન્સની સેવા જ હેક કરી નાંખી

April 2, 2021April 2, 2021Rizwan shaikh

Not Set/ ખેડૂતો માટે બનશે ફાર્મ ગેટ, કૃષિ માળખાકીય સુવિધા માટે રૂ.1 લાખ કરોડનું એલાન

May 15, 2020Bhavesh Vyas
ગોલમાલ

KCRનો PM મોદી પર કટાક્ષ/ ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ…?

August 30, 2022Maya Sindhav

Not Set/ વૈજ્ઞાનિકોએ કહ્યું – ‘આ દવા કોરોના મહામારીથી બચાવી શકે છે, ગોવા સરકારે આપી મંજૂરી

May 10, 2021May 11, 2021padma prajay

Not Set/ આજે ભારતમા લોંચ થવા જઈ રહ્યો છે Realme 6i ફોન, જાણો શુ છે તેના ફીચર્સ

July 24, 2020mansi patel

Not Set/ વાંદરાઓએ પથ્થરમારો કરતા વૃદ્ધનું થયું મૃત્યુ, પરિવારે એફઆઈઆર નોંધવા કરી માંગ

October 20, 2018foram patel
સોનિયા ગાંધી

કર્ણાટક/ સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી નહીં આપશે સોનિયા ગાંધી, સામે આવ્યું આ કારણ

May 20, 2023May 20, 2023Maya Sindhav

Not Set/ કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

June 1, 2021June 1, 2021Maya Sindhav
આતંકી

Jammu Kashmir/ ફરી ટાર્ગેટ કિલિંગ, શોપિયાંમાં આતંકીઓએ 2 પંડિત ભાઈઓને ગોળી મારી, એકનું મોત

August 16, 2022Nita vagh
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy