હૈદરાબાદ
તેલંગણામાં હૈદરાબાદમાં સીલીન્ડર બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે. અચાનક સીલીન્ડર બ્લાસ્ટ થતા ઘરના કુરચા ઉડી ગયા હતા.
Telangana: One dead and four severely injured after a blast occurred in a house in Khushayiguda police station limits in Rachakonda, Hyderabad earlier today. Police suspect cylinder blast, case registered and investigation underway. pic.twitter.com/YdUKIgsb5b
— ANI (@ANI) January 18, 2019
આ ભયંકર બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મૃત્યુ અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસને આ મામલાની જાણ થતા તે ઘટનાસ્થળે પહોચી ગઈ હતી અને કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
