નવી દિલ્હી,
દેશભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવતા ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને ખાસ રીતે મનાવવામાં આવી રહ્યો છે. સમગ્ર ભારતમાં આ પવિત્ર પર્વ નિમિત્તે દેશના લોકોની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ વૈક્યા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રાખડી બાંધવા માટે નાના ભૂલકાઓથી સાથે સાથે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ પહોચ્યા હતા.
Children tie #Rakhi to President Ram Nath Kovind on the occasion of #RakshaBandhan pic.twitter.com/Z0uvOx0kv2
— ANI (@ANI) August 26, 2018
Delhi: Union External Affairs Minister Sushma Swaraj ties #Rakhi to Vice President M Venkaiah Naidu on the occasion of #RakshaBandhan. pic.twitter.com/dqytNjLMWc
— ANI (@ANI) August 26, 2018
Children tie #Rakhi to PM Narendra Modi on the occasion of #RakshaBandhan pic.twitter.com/LzVvIIBnoP
— ANI (@ANI) August 26, 2018
Known him since the time he was an RSS worker & have been tying him #rakhi for past 24 years. There has been no difference in his behaviour. It is just that he has got busy so we get less time, apart from that everything else is same: Qamar Mohsin Shaikh, PM Modi's Rakhi sister pic.twitter.com/cDfeNQML8H
— ANI (@ANI) August 26, 2018
બહેનના પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનના પર્વની ઉજવણી ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસે પણ કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને રાખડી બાંધવા માટે રાજ્યભરમાંથી ભાજપના મહિલા મોર્ચા અને સામાજીક – ધાર્મિક સંગઠનની બહેનો પહોંચી હતી અને વિજય રૂપાણીને રાખડી બાંધીને દિર્ધાયુ આયુની કામના કરી હતી.

ઉપવાસ પર બેઠેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને પણ રાખંડી બાંધવા માટે તેમની બહેન મોનિકા પહોચ્યા હતા અને રાખડી બાંધીને પોતાના ભાઈને પાટીદારોને અનામત ન મળે ત્યાં સુધી લડવાની ભગવાન તાકાત આપે એમ જણાવ્યું હતું.
આ ઉપરાંત બોલીવુડમાં આ તહેવાર ખાસ રીતે માનવવામાં આવી રહ્યો છે.








