ત્રિવેન્દ્રમ,
છેલ્લા ૪૮ કલાકથી વધુ સમયથી કેરળમાં પડી રહેલા સતત ભારે વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યમાં ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે.
#WATCH: Road gets washed out in Malappuram after flash flood hit the region. #Kerala pic.twitter.com/2CqWjkn0no
— ANI (@ANI) August 9, 2018
#WATCH Kerala Fire & Rescue Department rescue people from low-lying residential areas using boats as rain water enters houses in Pathalam, Ernakulam. #Kerala pic.twitter.com/TnnmPItU9T
— ANI (@ANI) August 9, 2018
કેરળમાં અત્યારસુધીમાં કુલ ૨૦ લોકોના મૃત્યુ થયા છે. બીજી બાજુ ગંભીર પરિસ્થિતિને જોતા રાહત અને બચાવ કાર્ય માટે સેના, નેવી, કોસ્ટગાર્ડ અને એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. 



ભારે વરસાદના કારણે સામે આવેલી વધુ તસ્વીરો જોવા માટે કરો સ્લાઈડ :















