નવી દિલ્હી,
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે ગુરુવારથી સંસદના બજેટ સત્રની શરૂઆત થઇ ચુકી છે. આ સત્રમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા પોતાનું અંતિમ બજેટ રજૂ કરવામાં આવશે.
રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં છેલ્લા ૪.૫ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી પ્રજાલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી અને સરકારની પણ પ્રશંસા કરી હતી. પરંતુ આ દરમિયાન તેઓએ બે શબ્દો બોલ્યા હતા જેને લઈ સંસદનો હોલ ગુંજી ઉઠ્યો હતો.
President Ram Nath Kovind: Healthcare is my government’s topmost priority. I am happy to inform you that the benefits of government’s schemes are reaching poorest of the poor. pic.twitter.com/N6LvFsNlq4
— ANI (@ANI) January 31, 2019
આ બે શબ્દો હતા – સેનાના ખાસ ઓપરેશન એવા સર્જિકલ સ્ટ્રાઈક અને ફાઈટર પ્લેન રાફેલનો ઉલ્લેખ.
સર્જિકલ સ્ટ્રાઈકની પ્ર્રશંસા :
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના અભિભાષણમાં સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરવાની સાથે જ સેન્ટ્રલ હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો. એક સમયે તાળીઓના અવાજથી રાષ્ટ્રપતિએ પોતાનું ભાષણ પણ રોકી દીધું હતું અને NDAના સાંસદો મેજ થપથપાવીને સતત ઉત્સાહ વધારી રહ્યા હતા.
આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં એ ખાસ દેશોમાં શામેલ થયો છે જેની પાસે પરમાણું ત્રિકોણની ક્ષમતા છે. અમારી સેનાઓ અને તેઓનું મનોબળ ૨૧મી સદીના સામર્થ્યનું પ્રતિક છે.
રક્ષા ક્ષેત્ર માટે રાફેલ છે મહત્વનું હથિયાર
સર્જિકલ સ્ટ્રાઈક બાદ રાષ્ટ્રપતિએ જયારે સેન્ટ્રલ હોલમાં ફાઈટર પ્લેન રાફેલનો ઉલ્લેખ કરવાની સાથે જ બીજીવાર હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો હતો. આ દરમિયાન હોલમાં બેઠેલા તમામ સાંસદો રાફેલ અંગે રાષ્ટ્રપતિના ઉચ્ચારણ બાદ ખુશ થયા હતા અને વિપક્ષી સાંસદોની તરફ ગુસ્સાના ભાવમાં જોતા પણ નજરે ચઢ્યા હતા.
આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે,
આયુષ્યમાન યોજના હેઠળ ૪ મહિનામાં ૧૦ લાખ લોકો સારવાર લઈ ચુક્યા છે.
સરકાર દ્વારા ૪ હજાર જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.
મોદી સરકાર દ્વારા દેશના લોકો માટે પ્રાથમિક સુવિધાઓ પર ધ્યાન આપ્યું છે.
President Ram Nath Kovind: GST is a long-term policy and is a boon for the business sector. The taxpayers in the country trust this government. pic.twitter.com/3wkxZGyPoK
— ANI (@ANI) January 31, 2019
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ એક લાંબા સમયની પ્રક્રિયા છે અને બિઝનેસ સેક્ટર માટે એક સ્ટોન સાબિત થશે.
દેશના તમામ કરદાતાઓને સરકાર પર વિશ્વાસ છે.
President Kovind: Under Jan Dhan Yojana, 34 crore people have opened a bank account & almost every family in the country is connected to the banking system. According to an international agency, 55% of the total bank accounts opened between 2014-2017 were opened in India itself. pic.twitter.com/Zdp3fcRIBH
— ANI (@ANI) January 31, 2019
જન ધન યોજના હેઠળ ૩૪ કરોડ લોકોએ બેન્કોમાં પોતાના ખાતા ખોલાવ્યા છે.
આ યોજનાથી દેશના લગભગ તમામ પરિવારો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયેલા છે.
આજે ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે.
દેશના ૨૧ કરોડ લોકોને વીમા યોજના અપાઈ છે.
દિવ્યાંગો માટે ૧૪૦ સહાયતા શિબિર યોજના શરુ કરાઇ છે.
સામાજિક, આથિઁક ન્યાય વ્યવસ્થા માટે સરકાર દ્વારા પ્રયાસ કરાયા છે અને કરનો બોજો ઓછો પડે તે માટે કામ કર્યું છે.