નવી દિલ્હી,
આજે દેશ ૭૦મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે, ત્યારે રાજધાની દિલ્હીમાં પણ રાજપથ પર દેશની ત્રણેય સેનાઓના જવાનો દુનિયાને પોતાની આન બાન અને શાનથી દુનિયાને પરિચિત કરાવી રહ્યા છે.
આ શુભ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તેમજ સિરિલ રામફોસા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા છે.
ટી-૯૦ બેટલ ટેંક :
Visuals of the T-90 (Bhishma), the main battle tank of the Indian Army, commanded by Captain Navneet Eric of 45 Cavalry #RepublicDay2019 pic.twitter.com/NjGHg2oMDS
— ANI (@ANI) January 26, 2019
સ્વદેશી K – ૯ વજ્ર ટેંક અને હોવિત્ઝર ટેંક :
Visuals of the K-9 Vajra-T, a self-propelled howitzer, commanded by Captain Devansh Bhutani #republicdayindia pic.twitter.com/czufPJMQBK
— ANI (@ANI) January 26, 2019
ભારતનો વિકાસ દર્શાવતા ટેબ્લો :
The Veterans tableau-2019, it showcases the theme, 'Veterans: Accelerators in Nation's Growth'. #republicdayindia pic.twitter.com/4vUsUyVzd6
— ANI (@ANI) January 26, 2019
સાંસ્કૃતિક ઝાંખી :
70वें #गणतंत्रदिवस के अवसर पर आयोजित परेड और सांस्कृतिक झांकियों का राजपथ से "सीधा प्रसारण" #DDNews के साथ
Live 📺
#Youtube👉 https://t.co/PfBKHbBIIQ#FacebookLive 👉 https://t.co/t3KYNbvtWk#RepublicDay2019 pic.twitter.com/C3uo9073fZ— डीडी न्यूज़ (@DDNewsHindi) January 26, 2019
ભારતીય નૌસેનાના જવાનો રાજપથ પર :
समुद्री सीमा के कर्तव्यनिष्ठ प्रहरी⛵️
लेफ्टिनेंट कमांडर अम्बिका सुधाकरण के नेतृत्व में नौसेना का मार्चिंग दस्ता#republicdayindia #गणतंत्रदिवस
LIVE: https://t.co/PfBKHbk7kg pic.twitter.com/xSsadvxFIX— डीडी न्यूज़ (@DDNewsHindi) January 26, 2019
BSFના જવાનો : હમ હૈ સીમા સુરક્ષા બલ
#republicdayindia : Camel Mounted Band of BSF playing 'Hum Hai Seema Suraksha Bal', at Rajpath pic.twitter.com/u7gdMHcsMU
— ANI (@ANI) January 26, 2019
આસામ રાઈફલ્સ :
"I am no bird; and no net ensnares me"
In a first, all-women #AssamRifles contingent marches past Rajpath on #RepublicDay2019 pic.twitter.com/F6M3xhmL1U
— DD News (@DDNewslive) January 26, 2019
ભારતીય નેવી માર્ચિંગ રેજીમેન્ટ :
"Here’s to strong women: may we know them, may we be them, may we raise them"
Lt. Ambika Sudhakaran leads @indiannavy's marching regiment at #RepublicDay2019 parade pic.twitter.com/yBVA2u5eBG
— DD News (@DDNewslive) January 26, 2019
ADGPI કોપ્સ રેજીમેન્ટ :
"She believed she could, so she did!"
Lt. Bhavna Kasturi leads the @adgpi Service Corps regiment at #RepublicDay2019 parade pic.twitter.com/b4snQUERKU
— DD News (@DDNewslive) January 26, 2019
Of courage and determination!#ParamVirChakra awardees participate in the #RepublicDay2019 parade pic.twitter.com/RwcWXZBTPY
— DD News (@DDNewslive) January 26, 2019
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ :
राष्ट्र आज मना रहा है 70वां #गणतंत्रदिवस
राष्ट्रपति #RamNathKovind ने राजपथ पर फहराया तिरंगा 🇮🇳, राष्ट्रपति को दी गई 21 तोपों की सलामी#RepublicDay2019 #गणतंत्रदिवस #70thRepublicDay pic.twitter.com/eNawzqYS7Y— डीडी न्यूज़ (@DDNewsHindi) January 26, 2019
Prime Minister Narendra Modi pays tribute at the Amar Jawan Jyoti. #RepublicDay2019 pic.twitter.com/mykhT7oxxP
— ANI (@ANI) January 26, 2019
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઇન્ડિયા ગેટ પહોંચ્યા હતા અને તેઓએ અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમયે રક્ષા મંત્રી નિર્મલા સીતારામન તેમજ જળ, થલ અને વાયુ એમ ત્રણેય સેનાના વાળાઓ પણ હાજર રહ્યા હતા.
