નવી દિલ્હી,
આજે દેશ ૭૦મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. આ ખાસ પર્વને લઇ દેશભરમાં ધૂમ છે, ત્યારે રાજધાની દિલ્હીમાં પણ રાજપથ પર દેશની ત્રણેય સેનાઓના જવાનો દુનિયાને પોતાની આન બાન અને શાનથી લોકોને પરિચિત કરાવશે.
Prime Minister Narendra Modi pays tribute at the Amar Jawan Jyoti. #RepublicDay2019 pic.twitter.com/mykhT7oxxP
— ANI (@ANI) January 26, 2019
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઇન્ડિયા ગેટ પહોંચ્યા હતા અને તેઓએ અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમયે રક્ષા મંત્રી નિર્મલા સીતારામન તેમજ જળ, થલ અને વાયુ એમ ત્રણેય સેનાના વાળાઓ પણ હાજર રહ્યા હતા.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાટનગર લખનઉ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
Chief Minister Yogi Adityanath present at #RepublicDay2019 celebrations in Lucknow. pic.twitter.com/MTicyDRU1n
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 26, 2019
છત્તીસગઢના CM ભૂપેશ બઘેલે રાયપુર ખાતે ધ્વજ ફરકાવી સલામી આપી હતી.
Chhattisgarh Chief Minister Bhupesh Baghel takes part in #RepublicDay2019 celebrations in Raipur. pic.twitter.com/C1i43tVtsT
— ANI (@ANI) January 26, 2019
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આયોજિત કુંભમેળમાં પણ સંતોએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.
Saints at Ardh #KumbhMela2019 in Prayagraj celebrate #RepublicDay2019 . pic.twitter.com/ZGWCwjQrft
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 26, 2019
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતાના નિવાસ્થાને ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
#RepublicDay2019 : Union Ministers Rajnath Singh and Nitin Gadkari unfurl the tricolour at their respective residences in Delhi pic.twitter.com/QitEVFmRMJ
— ANI (@ANI) January 26, 2019
ઓરિસ્સાના ગવર્નર ગણેશી લાલે પાટનગર ભુવનેશ્વર ખાતે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
Odisha Governor Ganeshi Lal present at #RepublicDay2019 celebrations in Bhubaneswar. pic.twitter.com/iFF8PTzkjG
— ANI (@ANI) January 26, 2019
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ
BJP President Amit Shah unfurls the tricolour at the party office in Delhi #RepublicDay2019 pic.twitter.com/if1YfxwaaG
— ANI (@ANI) January 26, 2019
