Not Set/ live: અમે જે યોજનાઓનું શિલાન્યાસ કરીએ છીએ તેનું ઉદ્ધાટન પણ કરીએ છીએ.

ટ્રેડ સેન્ટરનું ઉદ્ધાટન- આ દરમિયાન તેઓ રૂ. 305 કરોડના ખર્ચે 43,445 સ્ક્વેર મીટરમાં બનાવવામાં આવેલા ટ્રેડ સેન્ટરનું ઉદ્ધાટન કર્યુું છે. આ ટ્રેડ સેન્ટરથી વારાણસી અને તેની આસપાસના જિલ્લા સાથે જોડાયેલા 60 હજાર વણીક પરિવારોને ફાયદો થશે. ફર્સ્ટ ફ્લોર પર 13 માર્ટ, 2 એટીએમ, ગેલરી, 2 રેસ્ટોરન્ટ, 14 દુકાનો, લોંજ, સિલ્ક ગેલરી, કારપેટ ગેલરી, હિસ્ટ્રી અને મ્યૂઝિક […]

India
ટ્રેડ સેન્ટરનું ઉદ્ધાટન- આ દરમિયાન તેઓ રૂ. 305 કરોડના ખર્ચે 43,445 સ્ક્વેર મીટરમાં બનાવવામાં આવેલા ટ્રેડ સેન્ટરનું ઉદ્ધાટન કર્યુું છે. આ ટ્રેડ સેન્ટરથી વારાણસી અને તેની આસપાસના જિલ્લા સાથે જોડાયેલા 60 હજાર વણીક પરિવારોને ફાયદો થશે.
ફર્સ્ટ ફ્લોર પર 13 માર્ટ, 2 એટીએમ, ગેલરી, 2 રેસ્ટોરન્ટ, 14 દુકાનો, લોંજ, સિલ્ક ગેલરી, કારપેટ ગેલરી, હિસ્ટ્રી અને મ્યૂઝિક ગેલરી.
સેકન્ડ ફ્લોર પર ટ્રેડ સેન્ટર, ગેસ્ટ રુમ, વેપાર અને સૂચનાના રાષ્ટ્રીય કેન્દ્ર, 4 દુકાનો, 15 ડોરમેટ્રી, ઓફિસ, લાઈબ્રેરી, રેકોર્ડ રુમ અને ફિલ્મ હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
 થર્ડ ફ્લોર પર 13 ઓફિસ અને વેપાર કેન્દ્ર સિવાય 15 ગેસ્ટ હાઉસ, કોમન હોલ, પેન્ટ્રી અને ઓફિસ બનાવવામાં આવી છે.