વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં ભાગ લેવા પહોંચ્યા છે. જ્યાં તેઓએ આતંકવાદ સામેના પડકારને પહોંચી વળવાની વાત પર જોર આપ્યું છે. સુષ્મા સ્વરાજે દરેક ફોરમમાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની જોરદાર ઘેરાબંધી કરી છે કડક સંદેશ આપ્યો છે. સુષ્માએ પોતાની મલ્ટીલેટરલ મીટિંગ્સમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “પાકિસ્તાન આતંકવાદને સ્ટેટ પોલિસીના એક હથિયાર તરીકે ઉપયોગ ન કરે.”
Not Set/
UN માં સુષ્માએ ઘેર્યો આતંકવાદનો મુદ્દો
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં ભાગ લેવા પહોંચ્યા છે. જ્યાં તેઓએ આતંકવાદ સામેના પડકારને પહોંચી વળવાની વાત પર જોર આપ્યું છે. સુષ્મા સ્વરાજે દરેક ફોરમમાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની જોરદાર ઘેરાબંધી કરી છે કડક સંદેશ આપ્યો છે. સુષ્માએ પોતાની મલ્ટીલેટરલ મીટિંગ્સમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “પાકિસ્તાન આતંકવાદને સ્ટેટ પોલિસીના એક હથિયાર તરીકે […]
