Not Set/ કાનપુરમાં ટ્રકે મારી પલટી, રોડ માછલીઓથી ઉભરાયો,લોકોએ મચાવી લૂંટ

કાનપુરના અર્માપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતુલન બગડતાં માછલીઓથી ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. રસ્તામાં માછલીઓ જ જોવા મળી હતી. રસ્તામાં પથરાયેલી માછલીઓને લૂંટવા નજીકના લોકો તૂટી પડ્યા હતા. આ ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે લોકોએ તેમની લેપટોપ બેગમાં માછલીઓ ભરી દીધી છે. માછલી ભરેલી ટ્રક બ્રેકરના સંતુલન બગડ્યું હતું. આ ઘટના કાનપુરના […]

India
  • કાનપુરના અર્માપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતુલન બગડતાં માછલીઓથી ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. રસ્તામાં માછલીઓ જ જોવા મળી હતી. રસ્તામાં પથરાયેલી માછલીઓને લૂંટવા નજીકના લોકો તૂટી પડ્યા હતા. આ ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે લોકોએ તેમની લેપટોપ બેગમાં માછલીઓ ભરી દીધી છે. માછલી ભરેલી ટ્રક બ્રેકરના સંતુલન બગડ્યું હતું.

આ ઘટના કાનપુરના અર્માપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં પનકીથી વિજયનગર તરફ જતી માછલીઓથી ભરેલી ટ્રક બેકાબૂ થઇ હતી અને પલટી ખાઈ ગઈ હતી. ટ્રકમાં ભરેલી હજારો માછલીઓ રસ્તા પર ફેલાયેલી જોવા મળી હતી. આશ્ચર્યની વાત એ છે કે, ઘટના સ્થળેથી પસાર થતા લોકો તેમની ઓફિસ જવાને બદલે જમીન પર પડેલી માછલીઓ વીણી રહ્યા હતા.લોકોએ પોલિથીન,બેગ, લેપટોપ બેગમાં માછલીઓ ભરીને લઇ જતા જોવા મળ્યા હતા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.