- યુક્રેન- રશિયાના યુદ્ધ વચ્ચે માઠા સમાચાર
- NATOના દેશો સાથે મળીને કરશે હુમલો
- રશિયા પર NATOના દેશો કરશે હુમલો
- રશિયાના વિરોધમાં આર્ટિકલ-4નો ઉપયોગ કરશે
- NATOના 30 દેશો એક સાથે કરશે હુમલો
- રશિયા સામે જવાબી કાર્યવાહી કરવાની તૈયારી
રશિયાએ યુક્રેન પર હુમલો કરતા વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો જેના લીધે યુએનેએ સત્તાવાર રીતે ઇમરજન્શી બેઠક બોલાવી હતી ,આ રશિયાના હુમલામાં 300 લોકોના મોત થયો છે. યુક્રેને તુર્કી સહિત વિશ્વના દેશો પાસે મદદ માંગી હતી. અંતે નાટોના 30 દેશો રશિયા પર હુમલો કરશે ,રશિયાની સામે આર્ટીકલ -4 નો ઉફયોગ પણ કરવામાં આવશે,રશિયા જવાબી કાર્યવાહી કરવા તૈયાર છે.
