ગુજરાત/ રાજય માં આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ નહિ યોજાય

મોટા ભાગે અમે નવરાત્રીનું આયોજન નથી કરવાના પણ અંતિમ નિર્ણય રાય સરકારની ગાઈડ લાઈન આવે પછી જાહેર કરવામાં આવશે.

Gujarat Others

સમગ્ર ગુજરાત માં આ વખતે કોરોનાની બીજી લહેર  તરફ છે અને ત્રીજી લહેર આવે તેવી ભીતિ પણ છે ત્યારે આ વખતે પણ નવરાત્રી મહોત્સવ નહી યોજવાનું મન મોટાભાગના આયોજકોએ બનાવી લીધું છે. ગઈ કાલે અમદાવાદ અને વડોદરાના મોટા મોટા આયોજકોએ આ વખતે અગમચેતીના કારણોસર નવરાત્રી ઉત્સવ નહિ યોજવાની જાહેરાત કરી દીધી હતી અને આજે રાજકોટના મોટાભાગના આયોજકોએ પણ તેમાં સૂર પુરાવ્યો છે. , મોટા ભાગે અમે નવરાત્રીનું આયોજન નથી કરવાના પણ અંતિમ નિર્ણય રાય સરકારની ગાઈડ લાઈન આવે પછી જાહેર કરવામાં આવશે.

રાજકોટ સહીત સમગ્ર ગુજરાત રાયમાં આ વખતે કોરોનાની બીજી લહેર સમાિ તરફ છે અને ત્રીજી લહેર આવે તેવી ભીતિ પણ છે ત્યારે આ વખતે પણ નવરાત્રી મહોત્સવ નહી યોજવાનું મન મોટાભાગના આયોજકોએ બનાવી લીધું છે. ગઈ કાલે અમદાવાદ અને વડોદરાના મોટા મોટા આયોજકોએ આ વખતે અગમચેતીના કારણોસર નવરાત્રી ઉત્સવ નહિ યોજવાની જાહેરાત કરી દીધી હતી અને આજે રાજકોટના મોટાભાગના આયોજકોએ પણ તેમાં સૂર પુરાવ્યો છે. એક–બે આયોજકોએ એવું કહ્યું છે કે, મોટા ભાગે અમે નવરાત્રીનું આયોજન નથી કરવાના પણ અંતિમ નિર્ણય રાય સરકારની ગાઈડ લાઈન આવે પછી જાહેર કરવામાં આવશે.