Not Set/ પાયા વગર કમ્પાઉન્ડ વોલ, ગ્રામજનોએ આંગણવાડીના કામનો કર્યો વિરોધ

નવસારી, નવસારીમાં ગ્રામજનોએ આંગણવાડીના કામનો વિરોધ કર્યો. ડાંગના કટમાળ ગામે ચાલતા કામને ગ્રામજનોએ અટકાવ્યું. પાયા વગર કમ્પાઉન્ડ વોલ બનાવતા વિરોધ કરાયો. તલાટીએ કોન્ટ્રેકટરને સૂચના આપી ઉચ્ચસ્તરે ફરિયાદ કરી. તકલાદી દીવાલ તોડી નવી બનાવવા આદેશ અપાશે.

Top Stories Gujarat Others Videos
mantavya 58 પાયા વગર કમ્પાઉન્ડ વોલ, ગ્રામજનોએ આંગણવાડીના કામનો કર્યો વિરોધ

નવસારી,

નવસારીમાં ગ્રામજનોએ આંગણવાડીના કામનો વિરોધ કર્યો. ડાંગના કટમાળ ગામે ચાલતા કામને ગ્રામજનોએ અટકાવ્યું. પાયા વગર કમ્પાઉન્ડ વોલ બનાવતા વિરોધ કરાયો. તલાટીએ કોન્ટ્રેકટરને સૂચના આપી ઉચ્ચસ્તરે ફરિયાદ કરી. તકલાદી દીવાલ તોડી નવી બનાવવા આદેશ અપાશે.