Gujarat/ NCBની વાપી વલસાડમાં મોટી કાર્યવાહી, ગુજરાતમાંથી મોટી માત્રાં MD ડ્રગ્સ ઝડપી પાડ્યું, 85 લાખ રોકડ રકમ મળી આવી, 20 કલાક જેટલું ઓપરેશન ચાલ્યું હતું, બે માસ્ટર માઇન્ડની કરાઇ ધરપકડ, NCBએ MD ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા, પ્રકાશ પટેલ અને સોનુ રામની ધરપકડ, પ્રકાશ ડ્રગ્સ બનાવતો અને સોનું માર્કેટિંગ કરતો, લોકલ માર્કેટમાં MD ડ્રગ્સની કિંમત ખૂબ વધારે

Breaking News