AMC Ahmedabad/ AMCમાં જ સામે આવી બેદરકારી, જોવા મળ્યા એક્સપાયરી ડેટવાળા ફાયર સાધનો

બોડકદેવ ઓફિસમાં એક્સપાયટી ડેટના ફાયરના સાધનો

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 9 AMCમાં જ સામે આવી બેદરકારી, જોવા મળ્યા એક્સપાયરી ડેટવાળા ફાયર સાધનો

Ahmedabad News : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને પગલે અમદાવાદ ફાયરવિભાગ સફાળો જાગ્યો છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ બેદરકારી સામે આવી છે. બોડકદેવ સ્થિત કોર્પોરેશનની ઓફિસમાં જ એક્સપાયરી ડેટવાળા ફાયરના સાધનો જોવા મળ્યા હતા. ફાયરના આ સાધનોનો વીડ્યો પણ વાયરલ થયો છે.બોડકદેવની એએમસીની ઓફિસમાં લગાવેલા ફાયરના સાધનોની તારીખ પૂરી થઈ ગઈ છે.

રાજકોટના અગ્નકાંડ બાદ સફળા જાહેલા તંત્રએ જનતાની મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ કોર્પોરેશનની ઓફિસમાં જ સમસ્યા છે તે તંત્રને દેખાતું નથી.આમ જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો આગ કેવી રીતે ઓલવવી તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. આમ કોર્પોરેશનમાં ચાલતા ધાંધિયા ફરી એકવાર સપાટી પર આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો

આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત