@ભાવિની વસાણી, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12:00 વાગ્યા થી સાંજ સુધીમાં કોરોનાના નવા કુલ 44 પોઝીટીવ કેસ નોંધાયેલ છે.
રાજકોટ શહેરના કુલ કેસની સંખ્યા 10446 પર પહોંચે છે તેમજ અત્યાર સુધીમાં શહેરની વિવિધ હોસ્પિટલોમાં કુલ 674 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાજા થઇ જતાં
આજે 83 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
