Gujarat/ વડોદરા: સગીરા પર ગેંગરેપ, મકરપુરામાં સગીરા બની દુષ્કર્મનો ભોગ, 2 મિત્રોએ મળી સગીરા પર ગેંગરેપ કર્યો, સોશિયલ મીડિયા થકી આવ્યા હતા સંપર્કમાં, અંગત પળોના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી, ગેંગરેપ કરનાર બંન્ને આરોપીની પોલીસે કરી ધરપકડ,

Breaking News