Gujarat/ સુરત: આજે 70 ટકા વિસ્તારને પાણી નહિ મળે, રીપેરીંગ કામ કરવાનું હોવાથી સપ્લાય બંધ, 1500 ડાયામીટરની એમએસ લાઈનમાં લીકેજ, પાલિકાની કુલ 8 ટીમની રાઉન્ડ ધ ક્લોક કામગીરી, અંદાજે 12 કલાકમાં લીકેજ કામગીરી પુરી કરાશે, ઉત્તર સેન્ટ્રલ, ઉધના, અઠવા ઝોનમાં પાણી કાપ, 25 લાખથી લોકોને પાણીકાપની અસર રહેશે,

Breaking News