Gujarat/ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 24 કલાકમાં 189 તાલુકામાં વરસાદ, સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ વરસાદ, ઇડરમાં 24 કલાકમાં 4 ઈંચ વરસાદ, સરસ્વતી, ભિલોડા, ઉમરપાડામાં 3.5 ઈંચ વરસાદ, સવારે 6 કલાક સુધીના 24 કલાકનો વરસાદ, 7 તાલુકામાં 2થી 3 ઈંચ સુધીનો વરસાદ, 29 તાલુકામાં 1થી 2 ઈંચ સુધીનો વરસાદ, 114 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ,

Breaking News