Gujarat/ બનાસકાંઠા: દિયોદરમાં મેઘરાજા મહેરબાન, સતત ત્રીજા દિવસે પણ દિયોદરમાં વરસાદ, દિયોદર, ગ્રામીણ વિસ્તારમાં ઝરમર વરસાદ, દિયોદરમાં મન મૂકીને કરી હતી મેઘરાજાએ મહેર, વરસાદની શરૂઆત થતા જ ખેડૂતોમાં ખુશી, અમીરગઢમાં 1 ઇંચ કરતા વધુ નોંધાયો વરસાદ,

Breaking News