Gujarat/ વ્યાજખોરના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા, અમદાવાદના અસલાલી વિસ્તારની ઘટના, ઝેરી ગોળીઓ ખાઈ કર્યું મોતને વ્હાલું, બે વ્યક્તિના નામે લખી સ્યુસાઇડ નોટ, મૃતકે આત્મહત્યા પહેલા બનાવ્યો વીડિયો, 2 લાખની સામે 18 લાખ ચુકવ્યા, છતાં પણ વ્યાજખોર આપતો હતો ત્રાસ, બાઈક, સોનાની વીંટી સહિતના દાગીના પણ પડાવ્યા, મૃતકની જમીન પચાવી લેવા કર્યુ દબાણ, અસલાલી પોલીસે હાથધરી તપાસ, July 27, 2022July 27, 2022parth amin Breaking News