#Arvind_Kejriwal/ EDને કેજરીવાલની ધરપકડ મામલે 7 દિવસના મળ્યા રિમાન્ડ

જેમાં અદાલતે ઈડી દ્વારા માંગવામાં આવેલા રિમાન્ડ પર 28…….

Top Stories India Breaking News
Beginners guide to 15 4 EDને કેજરીવાલની ધરપકડ મામલે 7 દિવસના મળ્યા રિમાન્ડ

New Delhi News:  કથિત દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ગઈકાલે EDએ 10મું સમન્સ પાઠવી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાઈ હતી.  આજે દિલ્હી કોર્ટમાં ઈડીની ધરપકડ અંગે સુનાવણી હતી. જેમાં અદાલતે ઈડી દ્વારા માંગવામાં આવેલા રિમાન્ડ પર 28 માર્ચ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. EDએ 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા.

સ્પેશિયલ CBI જજ કાવેરી બાવેજાએ ચુકાદો આપ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક

આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું