Gujarat/ રાજકોટ: પીલે પીલે પર દારૂ પીને ડાન્સ ભારે પડયો, 4 યુવાનોમાંથી એક યુવાનની અટકાયત કરાઇ, જસદણમાં દારૂ પીને ડાન્સનો વિડીયો થયો હતો વાયરલ, મફતિયાપરાનો 3 મહિના પહેલાનો વિડીયો, રાહુલ મનોજ સોલંકી નામના યુવાનની અટકાયત, પોલીસ દ્વારા અન્ય યુવાનોની શોધખોળ કરવામાં આવી

Breaking News