Gujarat/ રાજકોટ:વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર, જસદણ વિ.સભામાંથી ભરત બોધરા નહીં માંગે ટિકિટ, બોધરા બાવળિયા વોર વચ્ચે પાટીલની બાવળિયાને ટકોર, પેજ કમીટીનું કામ પૂર્ણ કરવા બાવળિયાને પાટીલની ટકોર, રાજકોટ શહેર અને જિલ્લાના આગેવાનોમાં ચર્ચાનો વિષય, કથિત ઓડિયો થયો વાયરલ

Breaking News