Gujarat/ વડોદરાઃ દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધ્યુ, શ્રી ગુરૂ જગાજી મહારાજ વિદ્યામંદિરમાં કોરોનાની એન્ટ્રી, વિદ્યા મંદિરની વિદ્યાર્થિનીનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ, ધો.10 ની વિદ્યાર્થિનીનો RTPCR રિપોર્ટ પોઝિટિવ, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલ્યા

Breaking News