Gujarat/ આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં ભક્તો ઉમટ્યા, પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવાઇ, ગનમેન, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહીત‌ની સુરક્ષા, પ્રથમ દિવસે મંદિરની પ્રવેશ વ્યવસ્થા સફળ જોવા મળી, 6 લાઈનો વડે સ્ત્રી-પુરુષનો અલગ-અલગ પ્રવેશ, મંદિર પરિસર બહાર કરાઈ બેઠક વ્યવસ્થા, લોકોને ભક્તિ કરવા માટે ઉભી કરાઈ સુવીધા, હર હર ભોલેના નાદથી ગૂંજ્યું મંદિર પરિસર, સોમનાથમાં ચાલશે 30 દિવસીય શિવોત્સવ

Breaking News