Loksabha Election 2024/ રાજ્યમાં સાંજથી પ્રચાર પડઘમ થશે શાંત

આજે સાંજથી ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. રાજકીય પક્ષો જાહેરમાં……..

Top Stories Gujarat Breaking News
Image 2024 05 05T113533.062 રાજ્યમાં સાંજથી પ્રચાર પડઘમ થશે શાંત

Gujarat News: રાજ્યમાં આજે સાંજથી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેના પ્રચાર પડઘમ શાંત થશે. મતદાનના 48 કલાક પહેલા પ્રચાર શાંત થઈ જશે.

લોકશાહીનો પર્વ એવો ચૂંટણીનો તહેવાર ચાલી રહ્યો છે. આજે સાંજથી ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. રાજકીય પક્ષો જાહેરમાં પ્રચાર પ્રસાર કરી શકશે નહિં. આજે સાંજે 6 વાગ્યાથી લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકો માટે જાહેરમાં ચૂંટણી પ્રચાર કરી શકશે નહિં. ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકો હવે જાહેરમાં પ્રસાર કરી શકશે નહિં. સુરત બેઠક પર ભાજપે બિનહરીફ સીટ જીતી લીધી છે. ગુજરાતમાં 7મી મેએ સવારના 7 થી 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત

આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

આ પણ વાંચો: PAK માંથી મંગાવ્યા હથિયારો, હિંદુ નેતાઓ હતા નિશાના પર, મૌલવીની સુરતમાંથી કરાઈ ધરપકડ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી