Gujarat/ રાજયના 14 જીલ્લા લમ્પી રોગ માટે નિયંત્રિત વિસ્તાર, આ વિસ્તારોમાં પશુ વેપાર મેળા નહીં યોજી શકાય, પ્રદર્શન અને રમતો પર પણ પ્રતિબંધ લદાયો, આ વિસ્તારમાં અવર જવર પણ નહી કરવાના આદેશ, અમરેલી,ભાવનગર અને બનાસકાંઠાનો સમાવેશ, જામનગર,જૂનાગઢ અને કચ્છનો પણ સમાવેશ

Breaking News