Rajkot/ રાજકોટઃ રાજકોટમાં સીંગતેલના ભાવમાં તેજી, સીંગતેલમાં રૂ. 5થી 10નો ભાવ વધારો, સીંગતેલના ડબ્બાના ભાવ 2800 ને પાર, પામ ઓઇલમાં રૂ. 100 વધ્યા, તહેવારો નજીક આવતા તેલના ભાવમાં વધારો, હાલ સિંગતેલનો ભાવ ડબ્બે 2700 થી 2800 નોંધાયો, પામ તેલના ભાવ 2050 થી 2150 નોંધાયો છે, કપાસ તેલના ભાવ 2450 થી 2500 નોંધાયો છે, સનફ્લાવર તેલ નો ભાવ 2550 થી 2600 નોંધાયો, તહેવાર નજીક આવતા ગૃહણીઓનું બજેટ ખોરવાયું

Breaking News