Surat/ NIA ATS ઓપરેશન સુરતમાં પૂર્ણ, અટકાયત કરાયેલ ઝલીલ મુલ્લાને છોડી દેવાયો, સવારે ઝલીલ મુલ્લાને બોલવવામાં આવ્યો હતો, આજે સતત 4 કલાક પુછપરછ કરવામાં આવી, જરૂર પડ્યે ફરીથી તેને પૂછપરછ માટે બોલાવાશે

Breaking News