Rajkot/ રાજકોટ: પંચાયત મંત્રી બ્રિજેશ મેરઝાનું નિવેદન, તલાટીઓના પ્રશ્નોના સમાધાન માટે સરકાર હકારાત્મક, ગ્રેડ પે પ્રશ્નને લઇને નાણાંકીય વિભાગની મંજૂરી અનિવાર્ય, આ અંગે પંચાયત વિભાગ વાટાધાટો કરી રહ્યું છે, પંચાયત વિભાગ હસ્તકની સેવાઓ ન ખોરવાય તેવા પ્રયત્નો, નવી ભરતીની વાતને લઇ યોગ્ય આયોજન કરાશે, બે તબક્કાની પરીક્ષા માટે કરાશે યોગ્ય આયોજન, ટૂંક સમયમાં નવી ભરતી પ્રક્રિયા શરૂ કરી શકાશે

Breaking News