Gujarat/ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ, વાપીમાં 3 ઇંચથી વધુ વરસાદ, ગીતા નગરની પ્રા.શાળામાં ભરાયા પાણી, શાળાના વર્ગખંડોમાં પણ પાણી ભરાયા, પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મુશ્કેલી,

Breaking News