Gujarat/ બોગસ સર્ટી પર અમેરિકામાં પ્રવેશતા યુવાનો પકડાયા, 7 યુવાનો અમેરિકામાં પ્રવેશતા પહેલા પકડાયા, પકડાયેલા યુવાનો મહેસાણા, ગાંધીનગરના વતની, સ્ટુડન્ટ વિઝા પર પહેલાં કેનેડા ગયા હતા, ક્યુબિક રૂટથી ન્યૂયોર્કમાં પ્રવેશવા જતા પકડાયા, US ઇમિગ્રેશન વિભાગ દ્વારા પકડી લેવાયા, યુવાનો પાસેથી IELTSના બોગસ સર્ટી મળ્યા, મહેસાણા, દિલ્હીના એજન્ટ મારફતે કેનેડા ગયા હતા, અંગ્રેજી ન આવડતું હોવા છતાં 7 થી 8 બેન્ડના સર્ટી મળ્યા, IELTSથી અમેરિકામાં જતાં યુવાનો પકડાયા

Breaking News