Patan/ પાટણ જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર, લમ્પી વાયરસથી વધુ 3 પશુઓના મોત, છેલ્લા 3 દિવસમાં 6 પશુના મોત, કુલ 33 ગામોમાં 150 જેટલા પશુઓ સંક્રમિત, દાત્રાણા ગામમાં ત્રણથી વધુ પશુના મોત, અસરગ્રસ્ત ગામોમાં ઝડપથી રસીકરણ કરવા સૂચના

Breaking News